- ટેક વિદ્યાર્થીઓ ભવિષ્ય માં કુશળ ઈજનેર બને.
- ઈજનેરી ક્ષેત્ર માં મળતું પાયાનુંજ્ઞાન આ સંસ્થામાં થી મેળવે.
- સરકાર શ્રી ના ટેકનીકલ ક્ષેત્ર માં વિકાશના કાર્ય માં સહભાગી થવુ.
- અભ્યાસ ના જડપી જમાના માં તાલ મેળવે તેવા વિદ્યાર્થી નું ગળતર કરવું.
- દરેક પ્રકારની આધુનિક મશીનરીનું જ્ઞાન મેળવે.
- કમ્પ્યુટર નું લેટેસ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે.
- ઈલેક્ટ્રોનિક સર્કીટો નું લેટેસ્ટ જ્ઞાન પ્રાપ્ત કરશે.
- સિવિલ ક્ષેત્રે ઓટોકેડ નું જ્ઞાન પ્રાપ્ત કરશે.
- ફ્રીજ અને મશીન ની લેટેસ્ટ ડિમાન અને કાર્યપદ્ધતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરશે.
- ONGC અને IOC માં મળી તેવા વિદ્યાર્થી ઓ ને ફીટીંગ તેમજ ટર્નીગ વિભાગ નું લેટેસ્ટ જ્ઞાન અપાશે.
- ઈજ્નેરી ક્ષેત્રે જેની સાથે વધારે જરૂરિયાત છે તેવા ઇજનેર દ્રાફ્તિંગ નું લેટેસ જ્ઞાન અપાશે.
- GTHS નું વિઝન ઇન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ કુશળ કારીગરો, ટેકનીશયન તૈયાર કરવાનું છે.
- કુશળ કારીગરો તૈયાર થવાની રોજગાર સરળ રીતે પ્રાપ્ત કરી શકશે.
- કુશળ કારીગરો તૈયાર થવાથી સ્વરોજગારી મેળવી શકશે.
- કુશળ ટ્રેનીંગ લીધા બાદ આગળ અભ્યાસ કરી શકશે.
- કુશળ તાલીમ લીધા બાદ રોજગારી કે સ્વરોજગારી મળવા થી કુટુંબ કે દેશ પર બેકારી નું ભાર ઘટશે.