ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

semenaxcaps.com

એલીમેન્ટ ઓંફ એન્જીનીયરીંગ થી વિદ્યાર્થી ઇલેક્ટ્રીકલ, મીકેનીકલ, સીવીલ, અને ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રે પાયાના સિધ્ધાંતો વિષે જાણકારી મેળવશે.

આ વિષયથી  વિદ્યાર્થીને એન્જીનીયરીંગ ડ્રોઈંગ બાબતે જ્ઞાન આપવામાં આવે છે. તેમજ આ વિષય ને કમ્પ્યુટર પ્રોગ્રામીંગ દ્વારા પણ તાલીમ આપવામાં આવશે.

બેઝીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનન્સ અને સેફટી થી વિદ્યાર્થી સુથારીકામ, ફીટીંગ, ને લગતા કામ, અને સીટ મેટલ વર્ક તથા મશીનરી ટુકલ વિશે જાણકારી મેળવશે.

વધુ માહિતી  વધુ માહિતી  વધુ માહિતી 

આ અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થીઓને એન્જીન્યીરીંગ ડ્રોઈગ ક્ષેત્રે જેતે પાયાનું  જ્ઞાન તાલીમ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જેવા કે આઈ.ટી.આઈ , ડીપ્લોમા, ડીગ્રી વગેરે માં વધુ અભ્યાસકરવામાં ખુબ જ મદદરૂપ થાય છે અને તે વિષયને અન્ય નોન ટેકનીકલ વિદ્યાર્થીઓની સરખામણી માં સચોટતાથી, સરળતાથી સમજી શકે છે અને તેમાં સફળતા મેળવી શકે છે.

હાઈસ્કૂલ - ધોરણ ૯ અને ૧૦ ના ટેકનીકલ વિષય

અભ્યાસક્રમના હેતુઓ અને સિદ્ધિઓ :

વિદ્યાર્થીઓ નીચે જણાવેલ વિષયો માં જ્ઞાન તથા કૌશલ્ય મેળવશે :

1). EOE - જેમાં ઈલેક્ટ્રીકલ અને મીકેનીકલ, સીવીલ, ઇલેક્ટ્રોનીક્સ/તાલીમ આપવામાં આવે છે.

2). BEPMS - જેમાં વર્કશોપ અને તેની મશીનરી ક્ષેત્રે/તાલીમ આપવામાં આવે છે.

3). CAED - જેમાં એન્જીનીયરીંગ ડ્રોઈગ ક્ષેત્રે જ્ઞાન/તાલીમ આપવામાં આવે છે.

ધોરણ

વર્ષે

મંજૂર

બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

પરિણામ (%)

૨૦૧૦/૧૧

૧૯૩

૧૪૬

૧૪૦

૧૪૦

૧૦૦

૨૦૧૦/૧૧

૧૯૩

૧૬૭

૧૬૫

૧૬૫

૧૦૦

૧૦

૨૦૧૦/૧૧

૧૯૩

૧૪૯

૧૪૯

૧૪૯

૧૦૦

૨૦૧૧/૧૨

૧૯૩

૯૧

૮૮

૮૮

૧૦૦

૨૦૧૧/૧૨

૧૯૩

૧૨૯

૧૨૯

૧૨૯

૧૦૦

૧૦

૨૦૧૧/૧૨

૧૯૩

૧૫૮

૧૫૮

૧૫૮

૧૦૦

૨૦૧૨/૧૩

૧૯૩

૮૭

૮૭

૮૭

૧૦૦

૧૦

૨૦૧૨/૧૩

૧૯૩

૧૨૮

૧૨૮

૧૨૮

૧૦૦

ધોરણ ૮/૯/૧૦ ટેકનીકલ વિષયના પરિણામોની યાદી

ધોરણ ૯/૧૦ ટેકનીકલ વિષયોની યાદી

સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ, વડોદરા ફી માળખુ

વિભાગ / ફી નાપ્રકાર

ટ્યુશન ફી

ટર્મ ફી

ડીપોઝીટ

એન્ટ્રી ફી

રજીસ્ટ્રેશન ફી

કુલ

હાઈસ્કૂલ

 - - -

 - - -

૧૦/-

 - - -

- - -

૧૦/-

ધોરણ ૯  ના અભ્યાસક્રમ ની યાદી

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

એલીમેન્ટસ  ઓફ એન્જીનીયરીંગ

૧ વર્ષ


બેઝીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનસ એન્ડ સેફટી

૧ વર્ષ


કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

૧ વર્ષ


ડાઉનલોડ ડાઉનલોડ

ધોરણ ૧૦ ના અભ્યાસક્રમ ની યાદી

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

એલીમેન્ટસ  ઓફ એન્જીનીયરીંગ

૧ વર્ષ


બેઝીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનસ એન્ડ સેફટી

૧ વર્ષ


કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

૧ વર્ષ


ડાઉનલોડ ડાઉનલોડ

વર્ષ ૨૦૧૩ S.S.C. નું  પરિણામ

સ્કૂલ

સમયગાળો (વર્ષ)

વિષય

વિદ્યાર્થી નું નામ

ટકાવારી

સયાજી હાઈસ્કૂલ

 ૨૦૧૩

EOE

મસ્કે પ્રશાંત એ

૯૫%BEPM

ગાંધી મીત બી

૯૫%CAEO

મકવાણા અરવિંદ એમ

૯૬%

ગીતામંદીર

 ૨૦૧૩

EOE

પરમાર યશ ડી

૯૦%BEPM

દેશમુખ દુર્ગેશ ડી

૯૧%CAEO

બામણીયા ધીરજ આર

૯૪%

વર્ષ ૨૦૧૪ S.S.C. નું  પરિણામ

સ્કૂલ

સમયગાળો (વર્ષ)

વિષય

વિદ્યાર્થી નું નામ

ટકાવારી

સયાજી હાઈસ્કૂલ

 ૨૦૧૪

EOE

દેવતા ધ્રુવ સુનીલભાઈ

૯૬%BEPM

ભાવસાર નીસીત ધર્મેન્દ્રભાઈ

૯૪%CAEO

જીન્ગર હર્ષ બ્રિજેશકુમાર

૯૨%

ગીતામંદીર

 ૨૦૧૪

EOE

કનોજીયા રવિ નરેશભાઈ

૮૭%BEPM

પરદેશી વૈભવ મુકેશભાઈ

૯૮%CAEO

યાદવ મયુર સુરેન્દ્રભાઈ

૯૭%

ડાઉનલોડ ડાઉનલોડ

CAED - કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

BAPMS - બેઝીક એન્જીનીયરીંગ

પ્રોસેસ મેન્ટેનન્સ એન્ડ સેફટી