બેગીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનન્સથી વિદ્યાર્થી સુથારીકામ, ફીટીંગ, ને લગતા કામ, અને સીટ મેટલ વર્ક તથા મશીનરી ટુકલ વિશે જાણકારી મેળવશે.
અભ્યાસક્રમનાહેતુઓ :-
આ અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, વર્કશોપ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી બેઝીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનન્સ અને સેફટી માટે યોગ્યકૌશલ્ય તથા પાયાનુ જ્ઞાન મેળવશે.
વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.
૧). વિદ્યાર્થી ને સુથારી કામ માં વપરાતા સધનો જેવાકે એકસો, કાનસ, રંધો, સીગડો, હથોડી નો ઉપયોગ કરતા શીખશે.
૨). વિદ્યાર્થી ફિટીંગ પ્રોસેસ માં વપરાતા હેન્ડ ટુલ્સ જેવાકે સ્ટીલ રૂલ, સ્ટ્રાઇબર સ્પ્રિંગ કેલીપર, વી - બ્લોક, સેન્ટર પંચ, કાટખૂણો, ડોટ પંચ વગેરે સાધનો નો ઉપયોગ કરતા શીખશે.
૩). વિદ્યાર્થી સીટ મેટલ કામ માં વપરાતી કાતરો, હેન્ડ શીયર્સ, હેમર્સ, સ્ટ્રોઇક, ફ્લ્ટેર, એરણ, જેવા સાધનો ઉપયોગ કરતા શીખશે.
૪). વિદ્યાર્થી પ્લ્મ્બીગ કામમાં વપરાતા સાધનો જેવાકે પાઇપ વાઇસર, પાઈપ રેન્જ, પાઈપ ડાઈ એન્ડ સ્ટોક, ચેઈન સ્ટોક, હેકસો, કટર નો ઉપ્યોગ કરતા શીખશે.
૫). લેપ મશીન માં થતા કર્યો જેવા કે ફેન્સીંગ, સેન્ટ્રીંગ, પ્લેન ટર્નીંગ, ચેમ્ફ્રીંગ અને ફઈલિંગ કરતા શીખશે.
૬). વિદ્યાર્થી વેલ્ડીંગ ક્ષેત્રે આર્ક વેલ્ડીંગ, ગેસ વેલ્ડીંગ કરતા શીખશે.
૭). વિદ્યાર્થી વર્કશોપ માં કામ કરતી વખતે મશીનરી ની સાર સંધાળ તથા પોતાની સલામતી નું ધ્યાન કરતો શીખશે.
અપેક્ષિતસિધ્ધીઓ :-
૧). આ વિષય કરવાથી વિદ્યાર્થી ક્ષેત્રે સુથારી કાર્ય લાકડા ના બારી - બારણા, પલંગ, સોફા સેટ અને અન્ય પોતાની જાતનું નવું ફર્નીચર બનાવી શક્શે.
૨). વિદ્યાર્થી લેથ પર થતા સામાન્ય કર્યો જેવાકે ટર્નીંગ, પ્રેડીગ, બોરીંગ, ડ્રીલીંગ, નર્લીંગ, કરતો થશે.
૩). વિદ્યાર્થી મેડીકલ ક્ષેત્રે માં ઉચ્ચ અભ્યાસ જેવાકે ડિગ્રી, ડીપ્લોમા, આઈ.ટી.આઈ વગેરેમાં પ્રવેશ લેવા માટે મદદરૂપ પાય.
૪). વિદ્યાર્થી નું વ્યક્તિત્વ, અભિરૂચી, સર્જન શક્તિ વગેરે શક્તિ ઓનો વિકાસ સાધી શક્શે.
BEPMS -બેઝીક એન્જીનીયરીંગ પ્રોસેસ મેન્ટેનન્સ એન્ડ સેફટી