ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

semenaxcaps.com

Refrigeration &

Air Condition Mechanic

આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને રેફ્રીજરેટર અને એરકન્ડીશનીંગ દરેક પ્રકારના ની રચના અને કાર્યપધ્ધતિ જેવી કે ઇન્સ્ટોલેશન, ફોલ્ટ ની માહિતી આપવામાં આવે છે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગીક તાલીમ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી રેફ્રીજરેટર સિસ્ટમ , રેફરીજરંટ કોમ્પ્રેસર કન્ડેન્સરસ રેફ્રીજરેટર કંટ્રોલ રેફ્રીજરેશન એસેસરીઝ અને કંટ્રોલ રેફ્રીજરેશન ઓઈલ ઇન્સ્યુલેતિંગ એસેસરીઝ  માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). રેફ્રીજરેટર , વોટરકુલર દીપફીનડર વિન્ડો રૂમ A/C સ્પીલીટ  A/C, સેન્ટ્રલ A/C પ્લાન્ટ ઓઈલ નો પ્લાન્ટ , કોલ્ડ સ્ટોરેજ ,ઓઈલ પ્લાન્ટ તેમજ કાર A/C ની રચના અને  કાર્યપદ્ધતિ વગેરે ની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે તેમજ તેમાં ઉદ્ભવતા ફોલ્ત્સ સરળતા થી શોધી તેના રીપેરીંગ વિષે થીયરી તેમજ પ્રાયોગિક રીત આપવામાં  આવે  છે

રોજગાર ની તકો :-

૧). હોસ્પિટલ, હોટલ, બસ, પ્લેન ડેરી, ATM, રેલ્વે , મોલ, શો રૂમ ,ઘર, કમ્પ્યુટર રૂમ, મોટા ઉધોગો  જેમાં સેન્ટ્રલ A/C  લાગે છે .

રેફ્રિજરેશન અને એરકન્ડીશનીંગ મિકેનિક

રેફ્રિજરેશન અને  એરકન્ડીશનીંગ મિકેનિક ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

% પરિણામ

રેફ્રિજરેશનઅને

એરકન્ડીશનીંગ મિકેનિક

૨૦૦૮-૧૦

૨૦૦૯-૧૧

૨૦૧૦-૧૨

૩૮

૧૯

૩૮

૩૮

૧૯

૩૮

૨૯

૧૫

૩૦

૨૯

૧૫

૩૦

૧૦૦

૧૦૦

૯૭

રેફ્રિજરેશન અને  એરકન્ડીશનીંગ મિકેનિક ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમય

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

રેફ્રિજરેશનઅને

એરકન્ડીશનીંગ મિકેનિક

૨ વર્ષ

ધોરણ ૧૦ પાસ

૫૭

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

રેફ્રિજરેશનઅને

એરકન્ડીશનીંગ મિકેનિક

૨ વર્ષ


રેફ્રિજરેશન અને  એરકન્ડીશનીંગ ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ