અમારું મિશન

ઉપરોક્ત ધૈય પ્રાપ્ત કરવા માટે ફેક્ટરી ની જરૂરિયાત મુજબના કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે. જેવાકે 'હીટર', સિવિલ, વાયરમેન, કમ્પ્યુટર હાર્ડવેર ટેકનીશયન વગેરે પ્રકાર ના કોર્ષ ચાલુ કરેલ છે.


જે માટે જરૂરી થીયરી જ્ઞાન અને પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે.


થીયરી માટે થીયરી ક્લાશરૂમ આવેલ છે.


પ્રેક્ટીકલ માટે પ્રેક્ટીકલ લેબોરેટરી વસાવેલ છે.


મશીનરી ના જ્ઞાન માટે આધુનિક મશીનો માટે વર્કશોપ બનાવવામાં આવેલ છે.