ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

Fitter

આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને માર્કેટીંગ, કટીંગ ટુલ્સ ની અને ફીટીંગ ને લગતા બધા પ્રકાર ના સાધનોની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગીક તાલીમ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી ટ્રેડ થીયરી, ટ્રેડ પ્રેક્ટીકલ, વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન, એન્જી. ડ્રોઈંગ, એમ્પ્લોયબીલિટી સ્કીલ્સ માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). સલામત અને સાવચેતી

૨). નિયમિતતા, શિસ્તપાલન, ભાઈચારો

૩). માર્કીંગ ટુલ્સ ની મદદ થી જાતે માર્કીંગ કરી શકશે.

૪). કટિંગ ટૂલ્સ ની મદદથી જોબને કટિંગ કરી, ફાઈલિંગ કરી, જોબને માપવાના સાધનોથી માપી ને બનાવશે.

૫). હેકસો મશીન ઉપર જોઈતા લંબાઈના જોબ કાપશે.

૬). ડ્રોલીંગ ઉપર જોબ ઉપર ડ્રોલીંગ કરી શકશે.

૭). જોબ ઉપર થ્રેડીંગ, ટેપિંગ અને રોમિંગ સ્કેપિંગ કરી શકશે.

રોજગાર ની તકો :-

૧). સરકારી નોકરીઓ જેવી કે રેલ્વે, ઓ.એન.જી.સી, નેવી, હવાઈદળ, મીલીટ્રી.

૨). પ્રોડક્શન અને મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ.

૩). સ્ટ્રકચલર ફેબ્રીકેશન પુલ,રૂફ સ્ટ્રકચલર બિલ્ડીંગ એન્ડ કન્સટ્રકશન.

૪). ઓટોમોબાઈલ અને તેની સંલગ્ન ઇન્ડસ્ટ્રીઝ.

૫). એન્જીનીયરીંગ કંપની, કેમિકલ કંપની, ફાર્મા કંપની, કોટનમિલ વગેરે

ફીટર

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). લેથ મશીન ઉપર રાઉંન્ડ જોબ ઉપર ટર્નીંગ, થ્રેડીંગ, ટેપર ટર્નીંગ કરી જોબ બનાવશે.

૨). વેલ્ડીંગ મશીન થી વેલ્ડીંગ કરી શકશે.

૩). પ્રોસીઝન મેમેરીંગ ઇન્સ્તુમેન્ત થી જોબ માપી શકશે.

૪). અલગ અલગ પ્રકાર ના મેજ નો ઉપયોગ કરી જોબ ચેક કરી શકશે.

૫). અલગ અલગ પ્રકાર ના ધાતુ ઓને ઓળખી શકશે તેમજ ગુણધર્મો મુજબ તેમનો યોગ્ય જગ્યા એ ઉપયોગ કરી શકશે.

૬). અલગ અલગ પ્રકારની બેરીંગ ની માહિતી આપી શકશે.

૭). પાઈપો ને ઓળખી શકશે જાતે પાઈપ ને ફીટીંગ કરી શકશે.

૮). લુબ્રોકન્ટ પ્રકાર ની માહિતી મેળવી લેબ્રોકેશની રીતો વિષે જણાશે.

ફીટર ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજર

પાસ

% પરિણામ

ફિટર

૨૦૦૮-૧૦

૨૦૦૯-૧૧

૨૦૧૦-૧૨

૩૮

૩૮

૩૮

૩૮

૩૮

૩૮

૩૮

૩૫

૩૩

૩૮

૩૫

૩૩

૧૦૦

૧૦૦

૧૦૦

ફીટર ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમયગાળો

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ફિટર

૨ વર્ષ

ધોરણ ૧૦ પાસ

૭૬

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ફિટર

૨ વર્ષ


ફીટર ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ