ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

ELEMENT

OF

ENGINEERING

એલીમેન્ટસ ઓંફ એન્જીનીયરીંગ થી વિદ્યાર્થી ઇલેક્ટ્રીકલ, મીકેનીકલ, સીવીલ, અને ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રે પાયાના સિધ્ધાંતો વિષે જાણકારી મેળવશે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

આ અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગીક તાલીમ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી એલીમેન્ટસ ઓફ એન્જીનીયરીંગ માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). મિકેનીક ક્ષેત્ર માં વપરાતા સાદા યંત્રો અને ઓટો એન્જીન વિષે જાણકારી પ્રાપ્ત કરશે.

૨). ઈલેક્ટ્રીકલ ક્ષેત્ર માં વપરાતી વિવિધ રાશીઓ તથા તેના એકમો સંજ્ઞા ની જાણકારી મેળવશે તથા ઈલેક્ટ્રીસીટી જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન વિષે ની માહિતી મેળવશે.

૩). સીવીલ ક્ષેત્ર માં વિદ્યાર્થી સર્વેઈંગ કરતા તેમજ શિયરફોર્સ અને બેન્ડીંગ મોમેન્ટ વિષે જ્ઞાન પ્રાપ્ત કરશે.

૪). ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્ર માં જુદા જુદા કમ્પોનન્ટસ વિષે જાણકારી મેળવશે.

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). વીજળીના પાયાના સિધ્ધાંતો જાણશે અને સાદી વાયરીંગ સરકીટો તૈયાર કરતા થશે.

૨). ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ તથા સીવીલ બ્રાન્ચ માં આગળ ઉચ્ચ અભ્યાસ જેવા કે આઈ.ટી.આઈ, ડીપ્લોમાં, ડીગ્રી વગેરે માં અભ્યાસ કરતા મદદ રૂપ થાય છે.

૩). વિદ્યાર્થી સામાન્ય હાથ ઓજારો, મશીનરી વગેરેની જાણકારી મેળવી યર્થાત ઉપયોગ કરતો થાય.

૪). વિદ્યાર્થી પોતે સર્જનાત્મક અને ઉપયોગી નમૂનાઓ બનાવીને પ્રયોગશાળા માં પ્રાયોગિક કર્યો કરીને કૌશલ્ય, આત્મવિશ્વાસ તથા સ્વવિકાસ સાધી શકશે.

૫). આ વિષયથી ડીપ્લોમાં એન્જીનીયરીંગ અભ્યાસ ક્રમમાં મેરીટ ગુણમાં ટેકનીકલ વિષય રાખેલ હોવાથી વધારાના ગુણ ઉમેરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીને પોતાની મનપસંદ લાઈન માં તેમજ મનપસંદ સ્થળ ની કોલેજ માં પ્રવેશ મેળવવામાં સરળતા રહે છે.

EOE - એલીમેન્ટસ  ઓફ એન્જીનીયરીંગ  (ધોરણ ૮/૯/૧૦ માટે)

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

એલીમેન્ટસ  ઓફ એન્જીનીયરીંગ

૧ વર્ષ


નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

એલીમેન્ટસ  ઓફ એન્જીનીયરીંગ

૧ વર્ષ


ધોરણ ૯  ના અભ્યાસક્રમ ની યાદી

ધોરણ ૧૦ ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ ડાઉનલોડ