ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

semenaxcaps.com

ELECTRONICS APPLIANCES & COMPUTER TECHNICIAN

આ વિષયથી  વિદ્યાર્થીને ઇલેક્ટ્રોનીક્સ ઘટકોનાં ગુણધર્મો અને ઉપયોગ વિશેનું જ્ઞાન મેળવશે. કોમ્પુટર સીસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા શીખશે તથા તે રન કરતા શીખશે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગીક તાલીમ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પ્યુટર ટેકનીશીયન માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોનીક્સ ધટકોને ઓળખી શકશે.તેમજ તેમની પસદગી કરી શકશે.

૨). વિધુત શાસ્ત્રના તેમજ વીજાણું  શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો સમજી શકશે.

૩). ઇલેક્ટ્રોનીક્સ ધટકોના ગુનધમો અને ઉપયોગો જણાવી શકશે.

૪). ઓડીયો  તેમજ વીડિયો સાધનોને પ્રસ્થાપિત કરી શકશે.

૫). ઇલેક્ટ્રોનીક્સ સાધનો જેવા કે રેડીઓ, ટીવી, માઈક્રોફોન, લાઉડસ્પીકર, પી.એ. એમ્પલીફાયર, સી.ડીપ્લેયર, વીડીયો સી.ડી પ્લેયર,ડી.વી.ડી તથા સાઊંડસીસટમ વગેરે ચકાસણી કરી ખામી શોધી મરામત કરી શકશે.

૬). કોમ્પ્યુટર વ્યવસ્થિત રીતે ચાલુ કરવું તથા તેમાં સોફ્ટવેર તથા ડ્રાઈવરનું ઇસ્નટોલેશન કરી જે તે સોફ્ટવેર રન કરતા શીખશે.

૭). કોમ્પ્યુટર હાડવેરની અદર ખામી શોધી મરામત કરી શકશે.

રોજગાર ની તકો :-

૧). ટીવી - વીસીઆર - વીસીપી - ડીવીડી રીપેરીંગ શોપમાં વેતન રોજગારી મેળવશે.

૨). ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો બનાવતી કંપનીમાં વેતન રોજગારી મેળવશે.

૩). કોમ્પ્યુટર સર્વિસ શોપ તેમજ ફિલ્ડ સર્વિસમાં વેતન રોજગારી મેળવશે.

૪). પી.સી.બી. સોલ્ડરીંગ કામમાં વેતન રોજગારી મેળવશે.

૫). ક્ષેત્રિય અનુભવ મેળવવી ઉપર જણાવેલ ક્ષેત્રમાં રીપેરીંગ શોપ સ્થાયી સ્વરોજગારી મેળવશે.

EACT - ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પ્યુટર ટેકનીશીયન

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). વિધુતના મૂળભૂત સિદ્ધાંતો ની જાણકારી મેળવશે.

૨). ઇલેક્ટ્રોનિકસ ધટકોના ગુણધર્મો અને ઉપયોગ વિશેનું  જ્ઞાન મેળવશે.

૩). રેડિયો રીસીવર,ટીવી રીસીવર,સીડી પ્લેયર,તથા ડીવીડી પ્લેયર તથા હોમ થીયેટર ૫.૧ ચેનલ વિશેના ભાગો વિશે જાણકારી મેળવશે.

૪). પી.એ સીસ્ટમ,સીડી પ્લેયર,ડીવીડી પ્લયેરનુ પ્રસ્થાન કરતા શીખશે.

૫). રેડિયો રીસીવર,ટીવી રીસીવર,સીડી પ્લેયર,તથા ડીવીડી પ્લેયરની સાર સંભાળ રાખતા તેમજ તેમાં ઉત્પન થતી ખામીઓનું નિવારણ કરતા  શીખશે.

૬). કોમ્પ્યુટર સીસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા શીખશે તથા તે રન કરતા  શીખશે.

૭). કોમ્પ્યુટર સીસ્ટમની સારસંભાળ રાખતા તેમજ તેમાં ઉત્પન થતી ખામીઓનું નિવારણ કરતા  શીખશે.

૮). કોમ્પ્યુટરના આતરિક ભાગો . હાડવેર,ફ્લોપીડીસ્ક,CDROM,CDRW, કોમ્બોડ્રાઈવ મધર બોડ, પ્રોસેસર વગેરેને ઓળખી  શીખશે.

EACT ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

% પરિણામ

ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૫૦

૫૦

૫૦

૫૦

૫૦

૫૦

૪૨

૩૨

૩૪

૩૩

૨૨

૧૦

૭૯

૬૯

૨૯

EACT ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમય નંબર

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

  ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૫૦

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

૧ વર્ષ


EACT ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ