ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

ELECTRICAL INSTALLATION

WIRING & JOINTING

આ વિષયથી  વિદ્યાર્થીને વર્ગખંડ શિક્ષણ , પ્રાયોગીક તાલીમથી વીજળીના પાયાના સિદ્ધાંતોનું   યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે .      

અભ્યાસક્રમ ના હેતુઓ :-

આ અભ્યાસક્રમ વર્ગખંડ શિક્ષણ , પ્રાયોગીક તાલીમ ,ફીલ્ટ વીઝીટ , નિદર્શન જૂથચર્ચા અને અભ્યાસ ધ્વારા વિદ્યાર્થી ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.       

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). ઇન્ડસ્ટીયલ વ્યાપારી અને રહેણાકના મકાનોમાં ઈલેકટ્રીકલ ઇન્જીનીયરના નિરિક્ષન હેઠળ મીડીયમ વોલ્ટેજ ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશનોના રોજિંદા સંતોષકારક કામકાજ ની જવાબદારી ઉઠાવવી.

૨). આઈ.ઈ.રૂલ્સ અને આઈ.એસ કોડ તથા સ્પેસીફીકેશનો નું પાલન કરીને ઘરગથ્થું અને ઇન્ડસ્ટીયલ વાયરીંગ કામ કરવું.

૩). ઘરગથ્થું વપરાશના ઈલેકટ્રીકલ ઉપકરણો ગોઠવવા, રીપેર કરવા અને તેની સારસંભાળ રાખવી.

૪). ઈલેકટ્રીકલ વાયરીંગ સીસ્ટમમાં ઉદભવતી ખામી ઓ શોધી તેનું નિવારણ કરવુ.

૫). ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન માટેના રાબેતાના ધોરણસર ટેસ્ટ કરવા.

૬). વિદ્યુત સાધનો અને  ઉપકરણો પ્રથમ વખત ચાલુ કરતા પેહલાની ચકાસણીઓ (ટેસ્ટ) કરવા.

૭). કેબલ લાઈન , મોટર્સ, ઓલ્તરનેટર અને ટ્રાન્સફોરમરને પ્રથમ વખત ચાલુ કરતા પેહલાની કસોટીઓ માટે ઇન્જીનીયરને સહાય કરવી

રોજગાર ની તકો :-

આ અભ્યાસ ક્રમ સફળતા પૂર્વક પૂરો કાર્ય પછી વિદ્યાર્થી પોતાનો ઈલેકટ્રીકલ સાધનો બનાવતા ઉઘોગોમાં અને ઈલેકટ્રીકલ પાવર જનરેશન ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુંશન ને લગતી કામગીરીવાળા ક્ષેત્રમાં નોકરી, રોજગારી પ્રાપ્ત કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરશે તે ઉપરાંત સંબધિત સંબંધીત ક્ષેત્ર માં બેંક અને/અથવા કોટેજઇન્ડસ્ટ્રીઝ હેઠળ ના સ્વય ઉધમ સાહસિકતા અંગેના ટેકનીસીયન કાર્યક્રમો હેઠળ મળતી નાણાકીય સહાય મેળવીને કે એવી સહાય વિના પણ સ્વરોજગારી પ્રાપ્ત કરશે

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). વીજળીના પાયાના સિદ્ધાંતો જાણશે અને વાયરમેન તરીકે રોજબરોજ ની ફરજો બજાવવામાં તેનો ઉપયોગ કરશે.

૨). વાહક,અવાહક અને ઇન્સ્યુલેટીંગ પદાર્થો વચ્ચેના અગત્યના તફાવતથી સુમાહિતગાર થશે અને તેનો યોગ્ય ઉપયોગ કરશે.

૩). વાયરીંગ સીસ્ટમાની વિવિધ એસેસરીઝ વાપરશે અને જરૂર પડે તેને રીપેર કરશે કે બદલશે.

૪). સાદી વાયરીંગ સર્કીટો તૈયાર કરશે.

૫). વાયરીંગ સીસ્ટમા વાપરતા વાયર માટેના યોગ્ય જોઈન્ટ બનાવશે.

૬). ઇન્ડિયન ઇલેકટ્રીસીટી રૂલ્સ અને ઇન્ટરનેશનલ સ્ટાનડર્ડ કોડ નું પાલન કરીને અમે તે પ્રકારનું ઘરગથ્થું તથા ઈલેકટ્રીકલ વાયરીંગ કરશે.

૭). આપેલા લે-આઉટ અને ડાયાગ્રામ ઉપરથી વાયરીંગ કામ માટેના ખર્ચ અંદાજે તૈયાર કરશે.

૮). ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન અને ઇક્વીપેમેન્ટનું  ભૂમીજોડાણ કરશે તથા અર્થ રેઝીસ્ટ્ન્સ માપશે.

૯). ઘરગથ્થું વીજ ઉપકરણો ગોઠવશે,રીપેર કરશે તથા તેની સારસંભાર રાખશે.

૧૦). આપેલા મશીનો સાથે જુદી જુદી મોટરો ગોઠવીને જોડાણ કરશે તથા તે માટે જરૂરી કંટ્રોલસ, સ્વીચ અને સ્ટાંટર નું જોડાણ પણ કરશે.

૧૧). ઓલ્ટરનેટર,ટ્રાન્સફોર્માર અને ડી.સી. જનરેટરની ઉપયોગીતા સમજાસે.

૧૨). વોલ્ટમીટર,એમીટર,અન્જીમીટર જેવા માપક સાધનો વિજપરિપથ માં જોડાશે તથા તેના અવલોકન નોંધાશે.

૧૩). કલીપઓન મીટર વડે વીજપ્રવાહ માપશે.

EIWJ ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

% પરિણામ

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેસન વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૨૫

૨૫

૨૫

૨૫

૨૫

૨૫

૨૩

૨૪

૧૬

૧૯

૨૨

૧૬

૮૩

૯૨

૧૦૦

EIWJ ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમય નંબર

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેસન વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

   ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૨૫

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન  વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

૧ વર્ષ


EIWJ ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ

EIWJ - ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ