ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

ELECTRIC MOTOR REWINDING & SERVICING

આ વિષયથી  વિદ્યાર્થીને મોટર વાઈન્ડીંગ અને મોટર રીવાઈન્ડીંગ કરી  રીપેરીંગ કરતા શીખશે. વીજળીના પાયાના સિધ્ધાંતો જાણશે અને મોટર રીવાઈન્ડીગ  કરતી વખતે તેનો ઉપયોગ કરશે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

આ અભ્યાસક્રમમાંથી વર્ગખંડ શિક્ષણ પ્રાયોગિક તાલીમ ફીલ્ડ વિઝીટ નિર્દશન જૂથચર્ચા અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીગ એન્ડ સર્વીર્સીસ માટે પાયાનું જ્ઞાન અને યોગ્ય કૌશલ્ય મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). કારખાનામાં વ્યાપારી ધોરણે તૈયાર કરાતી સિંગલ અને થ્રી ફેઝ મોટરો નું આઈ.એસ.કોડ અને સ્પેસીફીકેશન પ્રમાણે વાઈન્ડીગ કરશે.

૨). વપરાશ દરમ્યાન બળી ગયેલ સિંગલ અને થ્રી ફેઝ મોટરો નું યથાવત રીવાઈન્ડીગ કરશે અને વિવિધ પ્રકાર ના  ટેસ્ટ કરશે.

૩). ઈલેક્ટ્રીકલ મોટરો માં ઉદભવેલી ખામીઓનું નિદાન કરી નિવારણ કરવું અને તેની સારસંભાળ કરવી.

૪). ઈલેક્ટ્રીકલ મોટરો ને તેમના પ્રકાર પ્રમાણે વિવિધ કંટ્રોલ  સાથે જોડી ચાલુ કરશે.

૫). ઈલેક્ટ્રીકલ મોટરો નું ઇરેકશન કરાશે.

૬). મોટર રીવાઈન્ડીગ  માટે વપરાતા માલસામાન ની ગુણવત્તા પ્રમાણે પસંદગી કરશે.

૭). મોટર રીવાઈન્ડીગ  માટે તથા ખર્ચનો અંદાજ કાઢશે.

રોજગાર ની તકો :-

આ અભ્યાસક્રમ સફળતાપુર્વક પૂરો કાર્ય પછી વિદ્યાર્થી વીજમોટરો બનાવતા કારખાનાઓમાં મોટર વાઈન્ડીગ અને મોટર રીવાઈન્ડીગ કરતા રીપેરીંગ શોપમાં મોટર રીવાઈન્ડીગને લગતી કામગીરી વાળા તથા કારખાનાઓમાં ઉપયોગ માં લેવાતી વીજમોટરોના મેઇન્ટેનન્સને લગતી કામગીરી વાળા ક્ષેત્રમાં નોકરી રોજગાર પ્રાપ્ત કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરશે તે ઉપરાંત મોટર રીવાઈન્ડીગ ના ક્ષેત્રમાં પોતાનું સ્વતંત્ર રીવાઈન્ડીગ  શોપ ઉભું કરવા બેંક અને અથવા કોટેજ ઇન્ડસટ્રિઝ  હેઠળના સ્વય ઉધામ સાહસિકતા અંગેના ટેકનીશીયન કાર્યક્રમો હેઠળ મળતી નાણાકીય સહાય મેળવીને કે એવી સહાય વિના પણ સ્વરોજગારી પ્રાપ્ત કરશે.

EMRS - ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). વીજળીના પાયાના સિધ્ધાંતો જાણશે અને મોટર રીવાઈન્ડીગ  કરતી વખતે તેનો ઉપયોગ કરશે.

૨). વાહક અવાહક અને ઇન્સ્યુલેતીંગ પધાર્થો વચ્ચેના અગત્ય તફાવતથી સુમાહિતગાર થશે અને તેનો  યોગ્ય ઉપયોગ કરશે.

૩). મોટર રીવાઈન્ડીગ  માટે વપરાતા વિવિધ પ્રકારના હેન્ડ ટૂલ્સનો યોગ્ય ઉપયોગમાં લેવાશે.

૪). મોટર રીવાઈન્ડીગ  માટે વપરાતો માલ સામાન ગુણવત્તા પ્રમાણે પસંદ કરી ઉપયોગ કરશે.

૫). જુદા જુદા પ્રકાર ની મોટર્સ ઓળખી શકશે તેના સનાચાલમાં ઉદભવતી ખામીઓ શોધી નિવારણ કરશે.

૬). બળી ગયેલ મોટરોનું  યથાવત રીવાઈન્ડીગ  કરશે અને વવિધ ટેસ્ટ લેશે.

૭). વિવિધ પ્રકારની મોટરોનું સર્વીસીંગ કરશે.

૮). વિવિધ પ્રકાર ના મોટર સ્ટાર્ટરની રચના,કાર્યપધ્ધતિ જણાશે અને મેઇનટેનન્સ કરશે.

૯). મોટરો નું સ્થાપન (ઇન્સ્ટોલેશન) કરશે.

૧૦). મોટર નું વિવિધ કંટ્રોલીંગ અને સ્ટાટીંગ ઇકવીપમેન્ટ સાથે વાયરીંગ કરી ભૂમિ જોડાણ કરશે તથા અર્થ રેઝીસ્ટન માપશે.

૧૧). સબમર્શીબલ મોટરોનું રીવાઈન્ડીગ  કરશે.

૧૨). આર્મેચરખામીઓનું નિદાન કરી નિવારણ કરશે.

૧૩). સિંગલ ફેઝ પ્રીવેન્ટરનું કાર્ય જાણશે અને તેનુ સર્કીટ માં જોડાણ કરશે.

EMRS ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

% પરિણામ

ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૨૫

૨૫

૨૫

૨૫

૧૯

૧૨

૬૩

EMRS ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમય નંબર

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

  ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૨૫

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

૧ વર્ષ


EMRS ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ