ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

Draughtsman Civil

આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને બિલ્ડીંગ પ્લાનીંગ તથા ડીઝાઈનીંગ અને સિવિલ એન્જી માં સંપૂર્ણ પાને તાલીમ આપવામાં આવે છે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

અભ્યાસક્રમથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગીક તાલીમ અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થી ટ્રેડ થીયરી, ટ્રેડ પ્રેક્ટીકલ, વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન, એમ્પ્લોયબીલિટી સ્કીલ્સ માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). એન્જી ડ્રોઈગ માં ઉપયોગ માં આવતા જુદા જુદા પ્રકાર ના સાધનો

૨). બાંધકામ માં વપરાતી સામગ્રી

૩). બિલ્ડીંગ કન્સ્ટ્રકશન

૪). મકાન નિર્માણ ના વિવિધ  તબક્કાઓ

૫). બિલ્ડીંગ પ્લાનિંગ તથા  ડીઝાઈનિગ

૬). સિવિલ એન્જી માં વાપરતા જુદા જુદા સ્ટીલ સ્તર્ચરલ

૭). જાહેર સ્વાસ્થ અને આરોગ્ય , સિચાઈ ,રોડ રેલ્વે , બ્રીજ કલ્વાટ ના ડ્રોઈગ

રોજગાર ની તકો :-

૧). ડ્રાફટસમેં સિવિલ નો અભ્યાસક્રમ પૂર્ણ કાર્ય બાદ રોજગારી તકો કેન્દ્રસરકાર, તથા રાજ્ય સરકાર ના  વિવિધ  ખાતા રહેલી છે

૨). ખાનગી ક્ષેત્રે માં કન્સ્ટ્રકસન સુપરવાયઝર  તરીકે  આર ટી કેટ ઓફીસ  સિવિલ એન્જી સિવિલ કોન્ટ્રાકટર તથા બિલ્ડર તરીકે

૩). સ્વરોજગારી તાલીમ માં થી સ્વતંત્ર રીતે પ્લાનિંગ એસીમેતિંગ એન્ડ કોસ્ટિંગ સિવિલ બાંધકામોનું  સુપરવિઝન  તથા પોતાની ઓફીસ પણ ચાલુ કરી શકે છે

૪). ડ્રોઈગ ઈન્સ્ટમેન્ટ એન્ડ ઇક્યુંયમેન્ટ

૫). સર્વેલીંગ તથા લેવલીંગ ના સાધનો

ડ્રાફ્ટમેન સીવીલ

ડ્રાફ્ટમેન સીવીલ ના વિષયના પરિણામોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજર

પાસ

% પરિણામ

ડ્રાફ્ટમેન સીવીલ

૨૦૦૮-૧૦

૨૦૦૯-૧૧

૨૦૧૦-૧૨

૩૮

૧૯

૩૮

૩૮

૧૯

૩૮

૨૯

૧૫

૩૧

૨૦

૧૪

૩૧

૬૩

૯૩

૧૦૦

ડ્રાફ્ટમેન સીવીલ ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમયગાળો

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ડ્રાફ્ટમેન સીવીલ

૨ વર્ષ

ધોરણ ૧૦ પાસ

૫૭

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ડ્રાફ્ટમેન સીવીલ

૨ વર્ષ


ડ્રાફ્ટમેન સીવીલ ના અભ્યાસક્રમ ની યાદી

એન.સી.વી.ટી. ના તારલાઓ

નામ

કોર્સ

સ્તર

વર્ષ

રોશની ઘન્શ્યામભાઈ પટેલ

D.C. TRADE STOOD

1st IN 47th STATE LEVEL SKILL COMPETITION

જાન્યુવારી-૨૦૧૧

કર્ટિસ મેલરોય જ્હોન

D.C. TRADE STOOD

1st IN 48th STATE LEVEL SKILL COMPETITION

નવેમ્બર-૨૦૧૧

કર્ટિસ મેલરોય જ્હોન

D.C. TRADE STOOD

1st IN 48th ALL INDIA SKILL COMPETITION

જાન્યુવારી-૨૦૧૨

ડાઉનલોડ