ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

સંદેશ મોકલો

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

Loading...

semenaxcaps.com

વિદ્યાર્થી ઓ નીચે જણાવેલ બાબતો માટે અનિવાર્ય જ્ઞાન અને કૌશલ્ય મેળવશે.

૧). વિદ્યાર્થી એન્જીનીયરીંગ ક્ષેત્રમાં વપરાતા ડ્રોઈંગ ના સાધનો ઉપયોગ કરતા શિખાવાડવામાં આવશે.

૨). વિદ્યાર્થી ભોમીતિક રચના જેવી કે નિયમીત બહુકોણ દોરતા, અંડાકૃતિ (ઈલીપ્સ) દોરતા, પરવલય દોરતા શિખવાડવામાં આવશે.

૩). વિદ્યાર્થીને બિંદુ રેખા સપાટી અને સાદા અને છેદાભક ઓર્થોગ્રાફીક મેળવશે.

૪). વિદ્યાર્થી આસોમેટ્રીક દોરવાની સમજ આપવામાં આવશે.

૫). વિદ્યાર્થી કમ્પ્યુટર દ્વારા કેવી રીતે એન્જીનીયરીંગ ડ્રોઈંગ દોરવું તેના વિશે થીયેરીકલ અને પ્રેકટીકલ નું જ્ઞાન આપવામાં આવશે.

અપેક્ષિત સિધ્ધીઓ :-

૧). એન્જીનીયરીંગ ડ્રોઈંગ કાર્યનું ઈજનેરી સ્થાન તથા તેનું મહત્વ અને થતા ઉપયોગી જાણકારી મેળવતો થશે.

૨). વિદ્યાર્થી ડ્રોઈંગમાં વપરાતા સાધનો,ઇકવીપમેન્ટસ, ઈન્સ્ટુમેન્ટસ તેમજ યશાયોગ્ય રીતે વાપરતો થશે.

૩). વિદ્યાર્થી પોતે કોમ્પ્યુટરની મદદથી થયેલા સામાન્ય પ્રકારના એન્જીનીયરીંગ ડ્રોઈંગ કાર્ય અને હાથ થી થયેલા કાર્ય વચ્ચેની ચોકસાઈ, ઝડપ તથા વિશિષ્તાના ખ્યાલ મેળવશે.

૪). વિદ્યાર્થી એન્જીનીયરીંગ ડ્રોઈંગ ક્ષેત્રે આગળ ઉચ્ચ અભ્યાસ જેવાકે અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવામાં મદદરૂપ થાય.

COMPUTER AIDED

ENGGINEERING. DRAWING

આ વિષયથી  વિદ્યાર્થીને એન્જીનીયરીંગ ડ્રોઈંગ બાબતે જ્ઞાન આપવામાં આવે છે. તેમજ આ વિષય ને કમ્પ્યુટર પ્રોગ્રામીંગ દ્વારા પણ તાલીમ આપવામાં આવશે.

અભ્યાસક્રમ ના હેતુઓ :-

આ અભ્યાસક્રમ વર્ગખંડ શિક્ષણ, કમ્પ્યુટર તાલીમ, ડ્રોઈંગ માટે યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે.

CAED - કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

૧ વર્ષ


નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ ડ્રોઈંગ

૧ વર્ષ


ધોરણ ૯  ના અભ્યાસક્રમ ની યાદી

ધોરણ ૧૦ ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ ડાઉનલોડ